( 506 ) શ્રી કૃષ્ણ જન્મોત્સવ …… જન્માષ્ટમીનાં અભિનંદન …… જય શ્રી કૃષ્ણ

Gallery

This gallery contains 2 photos.

Originally posted on વિનોદ વિહાર:
જન્માષ્ટમી એટલે કરોડો ભાવિક જનોના હૃદયમાં સદીઓથી વાસ કરી રહેલ  ભગવાન શ્રી કૃષ્ણનો  જન્મ દિવસ  . આ જન્માષ્ટમીના દિવસે  દેશ વિદેશમાં કરોડો કૃષ્ણ ભક્તો પોતપોતાની રીતે જન્મોત્સવની પ્રેમથી ઉજવણી કરે છે .પાઠ પૂજા .કૃષ્ણ ધૂન , ભજનો…

ઓમશાંતિ

image

મેરે મીઠે મીઠે રુહાની પ્રાણપ્યારે બાબા।
આપ હો ગુણોંકે ભંડારી શિવ ભોલાભાલા।
આશુતોષ, સબકી આશ પૂરી કરનેવાલા
વિશ્વેશ્વર,  સારે વિશ્વકે માલિક બાબા।
જ્યોતિર્રધર, આત્માઓંકી જ્યોત જગાનેવાલા।
અતિ સૂક્ષ્મ જ્યોતિબિંદુ સ્વરૂપ,
કિન્તુ હો ગુણોંકા સિન્ધુ, બાબા।
ક્યા કરેં આપકી મહિમા ઓ બાબા।
સારે સાગરકી શ્યાહી બનાલે,
સારે વૃક્ષકી ચાહે કલમ બનાકે,
સારી પૃથ્વીકા કાગઝ બનાકે,
સ્વયં મા સરસ્વતિ લીખને બૈઠે,
તો ભી ઉસકા પાર ના આવે।

Posted from WordPress for Android

સ્લેટ

image

ઓમશાંતિ…સુપ્રભાતમ। સૌને મારા નમસ્કાર।
સ્લેટ વિશે થોડું વધુ લખવાનું મન થાય છે જે આપની સાથે સહભાગી બનાવવાનું ય મન થાય એ સ્વાભાવિક છે..સ્લેટના બે પ્રકાર. એક કોરીકટ…જેનો એક પેટા પ્રકાર ય છે જેમાં કઈંક લખી ને ભૂંસીને કોરી કરેલ હોય તેવી. અને બીજી લખેલી સ્લેટ બરાબરને???આ બરાબર પૂછવાની પૂંછ પણ લાંબીટૂંકી બનાવી શકાય બરાબર? તેમ આ મૂંગી સ્લેટ… સ્લેટ પણ ઘણુંબધું કહી જાય છે.
વાત કરુ બાળપણની સ્લેટની કે પછી આ ડીઝીટલ સ્લેટની? ચાલો બંનેવ વિશે કઈંક કહું? એકને લખીને ભીની વાદળીથી કે પછી આજકાલ બજારમાં મળતા મીની ડસ્ટરથી હવે તો તે દરેક બુકસેલરને શોપમાં મળે.
તે બાળપણની સ્લેટ યાદ આવે જીવનની સંધ્યાએ આવવી ય જરૂરી છે.
છીંડે ચડ્યો તે ચોર એને પોલીસખાતામાં ટેગ કરવા કામ લાગે. એકડ એક જોરજોરથી બોલીને માસ્તરને પજવવામાં કસર છોડાય ખરી?અત્યારના છોકરાં હવે મબાપની હિમ્મત મુજબ નોટો…પન્સીલો…કે પછી ડીઝીટલ રમકડાં જેવી સ્લેટો માગે??? એ પ્રમાણે છોકરાઓનું સ્ટેટસ અંકાય. પણ છોકરાં એ તો છોકરાં  એ તો પહેલાના હોયકે અત્યારના તેઓનામાં કોઈ પ્રપંચ હોતો જ નથી. બાળકો એટલે જ સૌને વહાલાં લાગે છે કેમકે તેઓનું મન એક કોરી સ્લેટ જ હોય છે. પછી જ તેના મન પર જગતના બાહ્ય વાતાવરણની અસર ધીરે ધીરે થવા લાગે છે તેમ તેમ તેની મનની કોરી સ્લેટમાં કંઈંકને કંઈંક સતત લખાતું કે ભૂસાતું જાય તેમ તેમ તેનો તેવો પ્રકાર બનતો કે બદલાતો જાય? બાળકોને વિચારતા કરવા પ્રશ્ન પૂછો કે મનની સ્લેટનો કયો રંગ? ચલો આ પ્રશ્ન આજે આપણે સૌ આપણાજ મનને પૂછીએ???ફરી ક્યારેક આપણે આ ઈ પાઠશાળા કે ઠોઠ નિશાળિયાની શાળામાં મનના ચાોતરે ટહૂકાઓ…હાઉકલીઓ…કરવા ભેળા મળીને ઉજાણી(મનની) કરવા આવશું ત્યારે. રામ રામ…ઓમશાંતિ…શાંતિ…શાંતિ।

image

Posted from WordPress for Android

MY FOTOPOESIA

ભારતભૂમિ દેવ ભૂમિ..બહુરત્ના વસુંધરા..

ભારત ભૂમિ..દેવ ભૂમિ..જેમાં નદીઓ લોકમાતા બની પૂજાય છે;

કૈંક ઋષિઓની તપો ભૂમિ; પાવનભૂમિની યશોગાથા એની ગવાય છે;

ખળ ખળ એના વહેતાં પાણી; અનેકોની જીવાદોરી સમાન છે;

“નમામિ દેવી નર્મદે” એવું પ્રેમે સૌ બોલે છે; જનની એ તો કહેવાય છે;

લાગે કેવી સુંદર ગોદ? જ્યાં ચોતરફ હરિયાળી છવાય છે;

કંઈક જનોને પોષે એ તો સદી ઓથી વહેતી જાય છે;

બંધ બાંધ્યો સુંદર એવો? કે સહેલાણીઓ ખુશ થાય છે;

સાધુ, શૈતાન કે પરકમ્માવાસી સૌને માટે એક્સમાન છે;

માટે જ ભારતભૂમિ; દેવ ભૂમિ; સૌની એ તો પાલનહાર છે.

View original post

MY FOTOPOESIA

સુંદર સવારે જ્યારે શબ્દોની લટારે;
નીકળે છે આ પગ થાક લાગે ત્યારે;
લઈ લઉં છું મૌનનો વિસામો;
શોધું છું હું તે જડતું નથી ત્યારે;
ખુદને શોધવા લાગું છું.;
ત્યારે આપમેળે જ ખુદાના દર્શન થાય છે;
કેમ?અલપઝલપ કેરી સંતાકૂકડી રમું છું;
કારણ મને જડી ગયું;
ફોગટ ફેરા હવે ફરવા નથી;
કર્મ એજ યોગ છે અને યોગમાંય કર્મ છે;
અનુસંધાન આપમેળે થઈ જાય છે બંનેનું;
જેમ સિક્કાની હોય છે બે બાજુ;
મિલન થઈ જાય આપમેળે પરમપિતાનું;
તે તો આવે જ સંગાથે હોય આત્મા અંતિમ સફરે;
પહોંચી જાય સ્વધામે સંકલ્પ કેરી પાંખે.

View original post

क्रोध और लगाव के बीच संबंध

अभिव्यक्ति: स्वयं के लिए सकारात्मक विचारों के लिए एक शुभचिंतक बन गया है. एक शुभचिंतक जो जो आशा के बिना है में आशा भरता मतलब है. इस तरह के एक व्यक्ति शुद्ध विचारों का अपने ही खजाने के साथ भी कमजोर लोगों को भरने के लिए सक्षम है और उन्हें आगे बढ़ने में मदद करता है.

अनुभव: जब मैं लगातार मेरे स्वयं की प्रगति के लिए अच्छे विचारों के साथ व्यस्त हूँ, तो मैं अपने आप दूसरों के लिए भी शुभकामनाएं. मैं हर पल की सुंदरता का आनंद लें और दूसरों को भी मदद करने के लिए है कि. मैं लंगड़ा करने के लिए समर्थन के पैर दे और दूसरों की प्रगति में महत्वपूर्ण भूमिका निभाई बन कर रहा हूँ.

आत्माकी खुराक:

क्रोध और लगाव के बीच संबंध

हम में से अधिकांश तार्किक समझते हैं कि क्रोध के सभी रूपों worthlessness भावनाओं रहे हैं, लेकिन जब हम व्यावहारिक कार्यों के क्षेत्र में प्रवेश, हम करने के लिए तर्क है कि वहाँ कुछ स्थितियों में, जहां क्रोध का हथियार इस्तेमाल किया जा करते हैं और जहां यह उचित है या स्वीकार्य है . जब कोई मुझे व्यक्तिगत रूप से एक मित्र को दुख देने या एक प्यार की तरह, नुकसान की कोशिश करता है, कार्यालय में उच्च अप करने के लिए मेरे काम के बारे में एक शिकायत भेजने के लिए या बस मेरी गाड़ी में मुझे उस बात के लिए पार सड़क पर या धमाके अपमान, यह होगा लगता है कि हमारे क्रोध जायज है, ऐसे अवसरों पर,. लेकिन बुनियादी सिद्धांत इन सभी मामलों में एक ही है. हम हमारे अपने मन में कर रहे हैं, को नियंत्रित करने के लिए और क्या हम नहीं बदल सकते हैं बदलने के की कोशिश कर रहा – पिछले या अन्य लोगों को या घटनाओं.

ऊपर सभी उपरोक्त मामलों में हम एक बहुत कष्ट है जब इन बातों है कि हमें करीब हैं बदल गया है या खो दिया. तो क्यों होता है? यह है क्योंकि हम रखने के लिए इन सब बातों ‘भी’ हमारे पास या दूसरे शब्दों में हम उन्हें ‘संलग्न से अधिक कर रहे हैं. जब कोई मुझे कार्यस्थल पर, या दूसरे शब्दों में नीचे लाने की कोशिश करता कार्यालय में मेरी स्थिति को नुकसान करने की कोशिश करता है और मैं उसी की वजह से पीड़ित है, यह है क्योंकि मैं कार्यालय में मेरी भूमिका के साथ की पहचान है, मुझे लगता है कि मैं भूमिका हूँ. जब कोई मेरी गाड़ी में बैंग्स, क्रोध की भावना मेरे अंदर उभर है, क्योंकि मैं कार के साथ की पहचान है, मुझे लगता है कि मैं कार रहा हूँ! यह गहरी गलती है. यह नकारात्मक क्रोध बुलाया पीड़ित के गहरे कारण है. हम इस पाठ्यक्रम के बारे में पता नहीं हैं, लेकिन अगर हम एक क्षण ले और देखते हैं कि हम क्या हमारे मन में थे, हम देखना होगा कि हम हमारे या हमारे मन के स्क्रीन पर हमारी कार की भूमिका की छवि उभरने. हम तो हमारे मन में है कि छवि में चले गए हैं, और हम उस छवि में हमारे आध्यात्मिक पहचान या व्यक्तित्व खो दिया है. वास्तव में हम पूरी तरह से भूमिका या कार के साथ की पहचान की है या भी उन्हें संलग्न. तो अगर भूमिका या कार किसी भी तरह से नुकसान पहुंचाया है, जैसे कि यह हमारे लिए हो रहा है लगता है और एक परिणाम के रूप में, हम परेशान हो जाते हैं या गुस्सा.

(करने के लिए कल जारी रखा जा …)

मनका गीत

हम सब है आतम सजनिया और हमारा शिव सजन सबका एकही;
ये दुनिया है पिहरघर जाना है अपने ससुराल एकदिन …हम सब है आतम सजनिया
लेने आये है शिव साजन ज्ञान-गुण रत्नों का भंडारी;
करके जाना है शृंगार साथ उसके सजनी;
पुकारती थी कई सदियोंसे वाट निहारती थी अपने साजनकी
अबतो कराले शृंगार उससे साथ है जिनके..
शिवसाजन आया है खुद ले जाने अपने साथ…
अमृत वेले जिससे रोज़ मिलन मनाती थी;
रूहानी बातों में खो जाती थी;
मीट जायेगी सब तेरी आनी जानी ;
पार करने नाव आया है शिव खेवैया तेरी..
तीनो जहाँ के वो मालिक ठहरे तू है जिनकी सजनी..
तूतो कितने सुखभरे सपने लिए चली..शिव साजन आया है
देख चली तेरी नाव उसपार जो थी बीच भंवर में मिली अनहद खुशी..
जिसे बयान किया नहीं जाती…
ऐसी कहानी तेरी प्रीतकी.
अब तो पार हो जायेगी ये विषय वैतरणी..
हम सब है आतम सजनिया और हमारा शिव सजन सबका एकही

ushapatel

રિક્તતા આપણા જીવનની વાસ્ત્વિકતા એટલે રિક્તતા, રિક્તતા વગર જીવન અસંભવ છે,
આપણી રિક્તતા આપણે જ પૂરવાની, આપણે જ આપણો પર્યાય અને પૂરાવો,
એનું સ્થાન નથી કોઈ બીજો લેવાનો; રિક્તતાને ભરવાનો કોઈ સવાલ જ નથી,
જો રિક્તતા નહોત તો બલૂન ના આકાશે ઊડે,
એની અંદર પણ રિકતતા અને બહાર પણ એજ છે,
આકાશ અને અવકાશ એ પણ છે રિક્તતા,
વાંસળીમાં જો ના હોત રિક્તતા, તો વાંસળી ક્યાંથી મધુર સૂરને રેલાવે?
રિક્તતા જો ના હોત ઢોલમાં, તો ઢોલ ક્યાંથી ઢબૂકે?
ઝાંઝરમાં જો ન હોત રિક્તતા તો તે ક્યાંથી રણકે?
બ્રહ્માંડમાં જો ના હોત રિક્તતા તો તારા ક્યાંથી સાંપડે?
અને પૃથ્વી, ચંદ્ર,તેજ,વાયુ ક્યાંથી સમાવે?
પૃથ્વી પર જો ના હોત રિકતતા તો નદી નાળાં ક્યાંથી વહે?
પર્વત, સાગર, ગહેરી ખાઈઓ ક્યાંથી મળે?
આ વન-ઉપવન ની જો ના હોત રિક્તતા ,
તો અરણ્યરુદન કે મીઠો ક્યાંથી કુંજારવ પંખી ક્યાંથી કરે?
વૃક્ષમાં જો ના હોત રિક્તતા,તો પંખી માળો ક્યાંથી બનાવે?
જો પૃથ્વી પર ના હોત રિક્તતા,

View original post 45 more words