( 506 ) શ્રી કૃષ્ણ જન્મોત્સવ …… જન્માષ્ટમીનાં અભિનંદન …… જય શ્રી કૃષ્ણ

आदरणीय भाई श्री विनोदभाई और मेरे वाचकबंधुओ। सर्वप्र।थम आपको भी हमसबकी ओरसे बहुत-बहुत बधाई हो जन्माष्टमी के पावनपर्वकी। उनकी महिमा योग्य बनानेवाले परमकृपालु परमात्माको ये प्रार्थना करते हुये कहनेको दिल होता है की जिसकी रचना इतनी सुन्दर वो कितना सुन्दर होगा? जो इस समय आके हमे ये ज्ञान दे रहे है कि कैसे हम भी उनकी दुनियामें जाने लायक बनके गोपगोपीयां बन रास खेले आनंद करें? बचपनसे यही तमन्ना थी। जो परमकृपालु परमात्मा ब्रह्मा तबसे हम बच्चों की पूरी कृहें हैं । मेरी ये नम्र बिनती है। अपनी एसे बन सकते हो जैसे क्रिष्ण बना। जरुर उन्होंने ऐसे कर्म किये होंगे। आप एकबार प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्व विध्यालयका संपर्क करे तो जरुर रास्ता मिलेगा ईश्वरीय ज्ञानप्राप्तिका। ओमशांति।
एक आत्मीय बहन उषा।

વિનોદ વિહાર

જન્માષ્ટમી એટલે કરોડો ભાવિક જનોના હૃદયમાં સદીઓથી વાસ કરી રહેલ 

ભગવાન શ્રી કૃષ્ણનો  જન્મ દિવસ  .

આ જન્માષ્ટમીના દિવસે  દેશ વિદેશમાં કરોડો કૃષ્ણ ભક્તો પોતપોતાની રીતે જન્મોત્સવની

પ્રેમથી ઉજવણી કરે છે .પાઠ પૂજા .કૃષ્ણ ધૂન , ભજનો ,ગીતો વી.ગાઈને ઉજવણી કરે છે . 
  

શ્રી પિ.કે.દાવડા ની ઈ-મેલમાં પ્રાપ્ત નીચેની કાવ્ય રચના ખુબ જ પ્રસંગોચિત છે .

એમના આભાર સાથે અત્રે પ્રસ્તુત છે .

કાનાનીલીલા

જુવો યમુનાને  તટ, પનઘટની નીકટ,

ઊભોનાનોનટખટ, જુવેગોપીમાથેઘટ,

લઈનેકાંકરીઓઝટ, ફોડેગોપીઓનામટ.

હતોનંદનોકિશોર,ક્યાંથીચાલેકોઈનુંજોર,

કરેગોપીકોઈશોર,હુંવિચારુંઆણીકોર.

કાનોકરેલીલાકેવી? પણછેસમજવાજેવી,

ગરીબગામનોકુંભાર, એનાછોરાહતાચાર,

કાનો એક  મટકીફોડે, કુંભારચારપૈસાજોડે,

તારીલીલાઆજાણી, ‘સંતદાવડા’એ

View original post 127 more words

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s